એક પાતળી $R$ ત્રિજયાની સુવાહક વર્તુળાકાર રિંગ પરનો વિદ્યુતભાર $+Q$ છે. વર્તુળાકાર રિંગના $AKB$ વિભાગથી રિંગના કેન્દ્ર પર ઉદ્‍ભવતું વિદ્યુતક્ષેત્ર $E$ છે,તો રિંગના $ACDB $ વિભાગથી રિંગના કેન્દ્ર પર ઉદ્‍ભવતું વિદ્યુતક્ષેત્ર ________ હશે.

115-705

  • [AIPMT 2008]
  • A

    $E,KO$ દિશામાં

  • B

    $3E,OK $ દિશામાં

  • C

    $3E,KO$ દિશામાં

  • D

    $E,OK$ દિશામાં

Similar Questions

$\mathrm{n}$ બિંદવત્ વિધુતભારોના તંત્રના લીધે કોઈ બિંદુએ વિધુતક્ષેત્ર માટેનું સૂત્ર મેળવો.

$R$ ત્રિજ્યા ધરાવતી અર્ધરીંગ પર રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે,તેના કેન્દ્ર પર $1\, C$ વિદ્યુતભાર મુક્તા તેના પર કેટલું બળ લાગશે?

  • [AIIMS 2018]

$1.6 \,g$ દળના સિક્કામાંથી કેટલા ઈલેક્ટ્રોન દૂર કરવા જોઈએ કે જેથી ઉપરની દિશામાં $10^9 \,N / C$ ની તીવ્રતાના વિદ્યુતક્ષેત્ર તે તારે ?

$20\, \mu {C}$ અને $-5\, \mu {C}$ બે વિદ્યુતભાર ધરાવતા બે કણો ${A}$ અને ${B}$ વચ્ચેનું અંતર $5\, {cm}$ છે. ત્રીજા વિદ્યુતભારને કેટલા અંતરે મૂકવાથી તેના પર લાગતું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય?

  • [JEE MAIN 2021]

ડ્યુટ્રોન અને $\alpha$ - કણ હવામાં એકબીજાથી $1\,\mathop A\limits^o $ અંતરે આવેલા છે. ડ્યુટ્રોનને લીધે $\alpha$ - કણ પર લાગતા વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ........ હશે.